fluente.ai

Gujarati sentences

800 sentences.

That's very kind of you તમે બહુ દયાળુ છો. The bill please બિલ આપો The menu please મેનુ આપો, કૃપા કરીને The more the merrier જેટલા વધારે, તેટલું સારું There ત્યાં (Tyā̃) Thief ચોર Third ત્રીજો Thirty ત્રીસ Three ત્રણ Thursday ગુરુવાર Ticket ટિકિટ Tiger વાઘ Time is money સમય એ જ ધન છે Tired થાકેલું To be હોવું (hovũ) To buy ખરીદવું To close બંધ કરો (Band karo) To come આવવું (Āvavu) To do કરવું To drink પીવું To eat ખાવું To finish પૂરું કરવું To give આપવું (Āpavuṁ) To go જવું (Javu) To hate નફરત કરવી To have છે To help મદદ કરવી (Madad karvi) To know જાણવું To learn શીખવું (Shikhvu) To like ગમે છે (Game chhe) To listen સાંભળવું To love પ્રેમ કરવો (Prem karvo) To need જરૂર છે (jarūr chhe) To open ખોલવું (Kholvu) To pay ચૂકવવું (Chukavvu) To read વાંચવું To see જોવું To sell વેચવું (Vechvu) To sleep ઊંઘવું (Unghvu) To speak બોલવું To start શરૂઆત કરવી (Shuruat karvi) To stop રોકવું (Rokvu) To study અભ્યાસ કરવો (Abhyās karvo) To take લેવું (Levu) To wait રાહ જોવી To want ચાવું (Chaavu) To watch જોવું (Jovu) To work કામ કરવું